Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

પિતાએ પરી બનીને દીકરા સાથે કર્યો ડાન્સ

નવી દિલ્હી: આજના જમાનામાં માતા-પિતા અને બાળકોના સંબંધો સાવ બદલાતા રહ્યા છે અભિભાવક પોતાના બાળકોના મિત્ર બનીને રહેવા  માંગે છે તે ઈચ્છે છે કે તેમના બાળકો તેનાથી બધી વાત શેર કરે અને બને વચ્ચે કોઈ પણ પ્રકારની જુદાઈ રહે  હાલમાં એક બાપ દીકરીની જોડીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.જેમાં એક પિતા  પોતાના બાળક સાથે પરી બનીને ડાન્સ કરી રહ્યો છે.

(5:46 pm IST)