Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

અમેરિકામાં ઠંડા પવનના ચલતા વાતાવરણ ગંભીર

 નવી દિલ્હી: અમેરિકાના મધ્યપશ્ચિમી વિસ્તારમાં ખુબજ ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત  બની ગયું છે એટાર્કટિકામાં વધારે પડતા પવન ફુંકાતા હોવાના  કારણે વિમાન સેવામાં  પડી  રહી છે  અને શિકાગોમાં ડિગ્રી માઇનસ 30 ડિગ્રી અને  તેના કારણે ટ્રેન ચલાવવા માટે ટ્રેક પર આગ લગાવવામાં .શિકાગોમાં  બર્ફીલા પવનના કારણે વાતાવરણ ખુબજ ઠંડુ થઇ ગયું છે.

(5:44 pm IST)