Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ટેક્સાસમાં પત્ની અને મહિલા મિત્રની હત્યા કરવાના આરોપસર આરોપીને સજાએ મોતની સુનવણી કોર્ટે કરી

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં મહિલા મિત્રની હત્યા કરનાર વિલિયમ રિફોર્ડ(64)ને મોતની સજાની સુનવણી કરવામાં આવી છે જેના માટે તેને ઝેરીલું ઇન્જેક્શન આપવામાં આવ્યું રોફોર્ડે 1986માં તેમની પત્ની ગેલ રિફોર્મની હત્યા કરી હતી તે જુર્મમાં તેને 23 વર્ષની સજા ફટકારવામાં આવી હતી પરંતુ 13 વર્ષ પછી તેમને જેલમાંથી બહાર નીકળીને મહિલા મિત્ર કૈરોલ લિન થોમસની પણ હત્યા કરી દેતા કોર્ટે તેને સજાએ મોતનો હુકમ કર્યો છે.

(6:26 pm IST)