Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

પ્રથમવાર રજા માણવા માટે રેલવે કર્મચારીઓને વિદેશ મોકલવામાં આવ્યા

નવી દિલ્હી: પ્રથમવાર ભારતીય રેલવેની મદદથી એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં કોઈ કામ વગર કર્મચારીઓને વિદેશ યાત્રા માટે મોકલવામાં આવશે.આમાંની ખાસ વાત એ છે કે આ વિદેશ યાત્રા પર કોઈ અધિકારી નહીં પરંતુ ગેંગમેન અને ટ્રેકમેન જેવા ગેર રાજપત્રિત કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા છે પ્રથમવાર રાષ્ટ્રીય પરિવહનની તરફથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે દક્ષિણ મધ્ય રેલવેના 100 કર્મચારીઓ 28 જાન્યુઆરીથી 6 દિવસ સુધી સિંગાપુર અને મલેશિયા રવાના થયા છે.

(6:22 pm IST)