Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

અમેરિકાના કેલીફોર્નીયામાં ફાયરીંગથી ખળભળાટઃ રના મોતઃ ૧ની હાલત ગંભીર

કેલીફોર્નીયા : અમેરિકાના કેલીફોર્નીયામાં ફાયરીંગ થતા બે વ્યકિતના મોત થયા છેઃ જેમાં એકને ગંભીર ઇજા થઇ છેઃ સ્થાનિક સમય મુજબ ર.રપ કલાકે આ ઘટના બની હતીઃ જયાં આ ફાયરીંગ થયુ તે ઇમારત બે માળની છે અને ત્યાં અનેક લો ઓફિસરો રહે છેઃ પોલીસે બિલ્ડીંગને ઘેરી લીધુ છેઃ હુમલાખોરે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળે છે.

 

(10:20 am IST)