Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ઉતર કોરિયાએ જાપાનના પીએમ શિંજો આબેને કહ્યા ‘સૌથી મુર્ખ શખ્‍સ'

        ઉતર કોરિયાના વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે ઇડિયટ અને ઇતિહાસમાં અત્‍યાર સુધીના  સૌથી મુર્ખ શખ્‍સ છે.

        મંત્રાલયએ કહ્યું કે આબેએ ઉતર કોરિયાના મલ્‍ટીપલ રોકેટ લોન્‍ચરના હાલીયા પરીક્ષણને બેલિસ્‍ટિક મિસાઇલ લોન્‍ચ કહ્યું.

        એમણે ચેતવણી આપી કે આબે જલ્‍દી  જોશે કે  એક અસલી બેલિસ્‍ટિક મિસાઇલ શું હોય છે.

(11:51 pm IST)