Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે ઇરાકના પ્રધાનમંત્રીએ રાજીનામાનું એલાન કર્યુ

      ઇરાકના પ્રધાનમંત્રી અદેલ અબ્દુલ મહેદીએ લગભગ બે મહિનાથી જારી સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે રાજીનામુ આપવાનું એલાન કર્યુ છે.

        દેશભરમા આ પ્રદર્શન સરકાર દ્વારા કરેલ ભ્રષ્ટાચાર અને દેશના મામલામાં ઇરાની હસ્તક્ષેપને લઇ થઇ રહ્યા છે.

        ઇરાકમાં ગુરુવારના સુરક્ષા બળોની કાર્યવાહીમાં ૪પ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. પ્રદર્શન શરૂ થયા પછી ઇરાકમાં ૪૦૦ ના મોત થયા.

(11:31 pm IST)