Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ઇઝરાયલના ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો

નવી દિલ્હી: ઇઝરાયલના એક યુદ્ધક વિમાને શુક્રવારના રોજ ગાઝા પટ્ટીમાં હમાસના એક વિસ્તારમાં હુમલો કર્યો હતો આ પહેલા ગાઝા પટ્ટીથી યહૂદી રાજ્ય પર રોકેટ છોડવામાં આવ્યું હતું સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ફિલિસિટની વિસ્તારથી ઇઝરાયલની તરફથી આ ત્રીજું રોકેટ છોડવામાં આવ્યું છે.

                    વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ પહેલા રાત્રીના સમયે ગાઝા પટ્ટીથી ઇઝરાયલની તરફ એક રોકેટ છોડવામાં આવ્યું હતું જેના જવાબમાં આઈડીએફના એક વિમાને ઉતરી ગાઝા પટ્ટીમાં હમાસની એક સૈન્ય જગ્યાને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો.

(5:56 pm IST)