Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

બ્રિટેનમાં 8 દિવસ સુધી બાથટબમાં ફસાયેલ આ વૃદ્ધાએ આ રીતે બતાવ્યો પોતાનો જીવ

નવી દિલ્હી: બ્રિટેનમાં એક વૃદ્ધ મહિલા 8 દિવસ સુધી બાથટબમાં ફસાઈ રહી હતી પોલીસદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વૃદ્ધ મહિલા બાથટબથી બહાર નહોતી નીકળી રહ્યા અને તેમની હાલત સામાન્ય હતી પરંતુ તે ખુબજ ભૂખ્યા હતા. 8 દિવસ સુધી આ મહિલા પાણી પીને જીવતા રહ્યા હતા અને તેમને હોસ્પિટલમાં લઇ જતા તેમની હાલત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:52 pm IST)