Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

નાઈજીરિયા સેનાએ બોકો હરામના 13 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: નાઈજિરીયાના ઉત્તરપૂર્વી રાજ્ય બોર્નોમાં સેનાએ બોકો હરામના 13 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા હોવાની માહિતી મળી રહી છે. સેનાના ઉત્તરપૂર્વી વિસ્તારના પ્રવક્તા એમીનું ઇલિયાસુએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બોકો હરામના આતંકવાદીઓ વિરુદ્ધ ગુરુવારના રોજ નાઈજિરિયાઈ સેના અને ચાંદીયાન બળના બોર્નોનાં દુગુરી દ્વીપમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

(5:51 pm IST)