Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ટવીટરને પોસ્ટ કર્યુ બ્લેક ટવિટ બની ગયુ વાયરલ મીમ

ટવિટરએ પોતાના ઓફીશ્યલ એકાઉન્ટમાંથી એક બ્લેંક ટવીટ પોસ્ટ કર્યુ ત્યારબાદ ઘણા  યુજર્સએ મીમ બનાવી એને ટ્રોલ કર્યુ ટવિટને લઇ એક યુજરએ લખ્યુ પરીક્ષાના સમયે મારુ મગજ એક અન્ય યુજરએ લખ્યુ જયારે કોઇ મને ભવિષ્યની યોજના વિશે પુછે છેે. એક ભારતીય યુજરે લખ્યું રાહુલ ગાંધીનુ મગજ.

(11:53 pm IST)