Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

અમે માલદીવના લોકોને ભરોસો આપીએ છીએ હંમેશા રાષ્ટ્ર હિતમાં કામ કરશુઃ આઝાદી સાથે સમજુતી નહી કરીએઃ માલદીવ સરકાર

માલદીવ સરકારએ આર્થિક મદદના બદલે માલદીવમાં ભારતીય મિલીટ્રી બેસ બનાવવાની  અનુમતિ દેવાની યોજનાવાળી વાતનુ ખંડન કર્યુ છે. માલદીવ સરકારએ કહ્યુ અમે માલદીવના લોકોને વિશ્વાસ આપીએ છીએ કે હંમેશા રાષ્ટ ્રહિતમા કામ કરશુ અને એવુ કોઇ આંતરરાષ્ટ્રીય કામ નહી કરીએ જે દેશની પ્રભુતા અને આઝાદી સાથે સમજુતી કરતુ હોય.

(11:44 pm IST)