Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની રુસિ રાષ્ટ્રપતિ પુતીનને રૂા. ૩.૪૮ અબજમાં પેંટહાઉસ આપવા આતુર : બ્રોકર

એક રૂસિ બ્રોકરના જણાવ્યા પ્રમાણે  અમેરીકી  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની  રીયલ એસ્ટેટ કંપની મોસ્કોમાં આવેલ બહુમાળી  ઇમારતમાં રૂસિ રાષ્ટ્રપતિ  વ્લાદિમીર પુતીનને રૂા. ૩.૪૮ અબજ પેંટ હાઉસ (સૌથી ઉપર આવેલ આલિશાન ફલેટ) દેવા પર વિચાર કરી રહી હતી. બ્રોકરના કહેવા પ્રમાણે  આનો હેતુ અમીર ખરીદનારાઓને લોભાવવાનો હતો. આ પ્રોજેકટ ર૦૧૬ માં અજ્ઞાત કારણોથી રદ  થયો હતો.

(11:04 pm IST)