Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ર૦૦૮ પછી પ્રથમ વખત દક્ષિણ કોરીયાની ટ્રેનએ ઉતર કોરિયામાં પ્રવેશ કર્યો

એન્જીનીયરો અને અધિકારીઓ સાથે એક ટ્રેન દક્ષિણ કોરીયાથી ઉતર કોરીયા પહોચી જે ર૦૦૮ પછી ઉતર કોરીયામાં પ્રવેશ કરવાવાળી પ્રથમ દક્ષિણ કોરીયામા પ્રવેશ કરવાવાળી પ્રથમ દક્ષિણ કોરીયાઇ ટ્રેન બની ગઇ. ટ્રેનથી ઉતર કોરીયા પહોંચેલ અન્જીનીયર ૧ર૦૦  કી.મી. લાંબી ટ્રેકને  આધુનિકરણ કરી એને દક્ષિણ કોરીયા સાથે જોડવાની યોજનાને આ વિસ્તારમાં સેવારત કરશે.

(11:03 pm IST)