Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ઇંડોનેશિયામાં જેલમાંથી 113 કેદી ફરાર

નવી દિલ્હી: ઈંડોનેશિયાના પશ્ચિમી પ્રાંત અઝહમાં 113 કેદીઓ ભારે વરસાદ પછી જેલની દીવાલને તોડીને ફરાર થઇ ગયા હોવાની માહિતી મળી રહી છે ઈંડોનેશિયા કાનૂન તેમજ માનવ અધિકાર મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે પોલીસકર્મીઓએ ફરાર થતા કેદીઓમાંથી 4ની ધરપકડ કરી લીધી છે.કેદીઓ વરસાદનો લાભ લઈને ભાગી ગયા હોવાની માહિતી મળી રહી છે.

(6:04 pm IST)