Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પાકિસ્તાન સરકારે 100 દિવસના કામકાજના રિપોર્ટ આપ્યા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી ઇમરાન ખાનની આગુઆઈ વાળી પાકિસ્તાની સરકારે પહેલા 100 દિવસના કામકાજના રિપોર્ટ જાહેર કર્યા છે અને દરેક વિસ્તારમાં સુધારાને લઈને વધારવા માટે પોતાના કાર્યકાળનો રિપોર્ટ જાહેર કર્યો છે દરમ્યાન આર્થિક વિકાસને પુનર્જીવિત કરવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇસ્લામાબાદના જિન્ના સંમેલન કેન્દ્રમાં વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી મંત્રી સરકારી અધિકારી સહીત ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં 100 દિવસના કામકાજનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો.

(6:03 pm IST)