Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

અમેરિકા-બ્રિટેન વચ્ચે થયો વિમાનન સમજોતો

નવી દિલ્હી: અમેરિકા અને બ્રિટેન વચ્ચે પ્રતિનિધિ મંડળોએ દ્વિપક્ષીય વિમાનન સમજોતા પર વિચાર કરી લીધો છે બ્રેકિસ્ટ પછી જે પ્રભાવી થશે અને ઉપસ્થિત અમેરિકા યુરોપીય સંઘ નિર્ણય બ્રિટેન પર પણ લાગુ નહીં પડે અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકા તેમજ બ્રિટેન 28 નવેમ્બરના દ્વિપક્ષીય વાયુ પરિવહન પર સમજોતો કરવાની વાર્તા પુરી કરી દીધી છે અને હવે ત્યારે પ્રભાવી થશે જયારે અમેરિકા યુરોપીય સંઘ વાયુ પરિવહન વાતચીત બ્રિટેન પર લાગ્યું પડશે.

(6:03 pm IST)