Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સુંદર દેખાવવા માટે આ યુવતીએ વાળમાં કલર કરતા થયો ચહેરો ખરાબ

નવી દિલ્હી: યુવતીએ સુંદર દેખાવવા માટે પોતાનો લુક બદલતી રહે છે અને  કયારેક ક્યારેક  તે એવું કરી બેશે છે જેના કારણે તે ચર્ચાનો વિષય બની જાય આવી એક ઘટના સામે આવી છે પેરિસની જ્યાં સુંદર દેખાવવા માટે યુવતીએ પોતાના વાળમાં કલર કરાવ્યો પરંતુ પછી તેની હાલત ખુબજ ખરાબ થઇ છે જેને  જોઈને  સહુ કોઈ હેરાન રહી ગયા છે તેને  વાળમાં લગાવવા માટે ડાઈ ખરીદી હતી અને માથામાં લગાવ્યા બાદ તેને ખજવાળ આવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારબાદ જોયું તો તેનું માથું ખુબજ વધવા લાગ્યું હતું અને તેને કિમીકલનું રિએક્શન આવી ગયું હોવાનું ડોક્ટર પાસેથી જાણવામાં આવી રહ્યું છે.

(6:02 pm IST)