Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

વિશ્વમાં 20 કરોડથી પણ વધારે લોકો સિસ્ટોસોમાઇસિસનો શિકાર બન્યા: આ છે બીમારીના લક્ષણ

નવી દિલ્હી: ભૂમધ્યરેખાની આસપાસ રહેનાર લોકોમાં ફેલાવતી બીમારીની શોધ કરવામાં ડ્રોન અને સેટેલાઈથી એક લેવામાં આવેલ ચિત્ર પુરવાર  સાબિત થઇ ગયું છે.મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકાની યુનિવર્સીટી ઓફ વોશિંગટન દ્વારા કરવામાં આવેલ  એક સંશોધન મુજબ લોકોએ સિસ્ટોસોમાઇસિસની શોધ કરી છે અને તેમાં ડ્રોન અને સેટેલાઇટની મદદથી શોધ કરી છે.

                    બીમારી મોટાભાગે સવારના અને બપોરના તડકાના કારણે થતી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આવા વાતાવરણમાં જળવાયુમાં સિસ્ટોસોમાઇસિસનું પરજીવી અન્ય જીવોની મદદથી સરળતાથી બની જતું હોય છે

(5:43 pm IST)