Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ચીન પ્લાંટમાં વિધાર્થીઓ પાસેથી અવૈધ રૂપથી કામ કરાવવાની એપલ દ્વારા તપાસ

એપલ પોતાની  સપ્લાયર કવાંટા કોમ્પ્યૂટર દ્વારા ચીનની ફેકટરીમાં એપલ વોચ એસેમ્બરલ કરવા માટે હાઇસ્કુલના વિદ્યાર્થીઓ પાસેથી અવૈધરૂપથી  કામ કરાવવાની ખબરોની તપાસ કરી રહેલ છે. હોંગકોંગમાં આવેલ માનવઅધિકાર સમૂહ ...  નો આરોપ છે કે  વિદ્યાર્થીઓ (૧૬-૧૯ વર્ષ) ને અનિવાર્ય ઇન્ટરશીપનો હવાલો  આપી સ્કુલ દ્વારા ફેકટરીમાં કામ કરવા માટે મજબૂર કર્યા હતા.

(12:04 am IST)