Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

રોબોટ વિઝા મેળવનારી દુનિયાની પ્રથમ રોબોટ નાગરીક બની સોફિયા

         હોંગકોંગમાં પોતાના ડેવલપર હૈનસન રોબોટીકસના તરફથી વિશ્વ પ્રવાસ પર ગયેલી દુનિયાની પ્રથમ રોબોટ નાગરિક સોફીયાને વિશ્વના પ્રથમ રોબોટ વિજા આપવામાં આવ્યા.અજરબેજાનના બાકૂ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર પહોંચતા એમને ઇલેકટ્રોનીક વિજા આપવામાં આવ્યા. એઆઇ સંચાલિત આ હ્યુમનોયડ રોબોટ એક ટેક કોન્ફ્રેસમાં સામેલ થવા માટે અજરબૈજાન પહોંચી.

(10:37 pm IST)