Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ચિલીમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા: રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.6ની આંકવામાં આવી

નવી દિલ્હી: ચિલીમાં મધ્ય વિસ્તારમાં ભૂકંપના જોરદાર ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારનું નુકશાન કે સુનામીની ચેતવણી આપવામાં આવી રહી નથી  પરંતુ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6ની આંકવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપ ગ્રીનવીચ સમયાનુસાર ત્રણ વાગ્યાને 57 મિનિટની આસપાસ આવ્યો હતો જેના કારણે કેન્દ્ર કસ્ટીટ્યૂશન શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર 30.9 કિલોમીટરની ઊંડાઈમાં તેનું કેન્દ્ર હતું।

(7:28 pm IST)