Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

તુર્કીનો સિરિયાની સીમા પર હુમલો

નવી દિલ્હી: તુર્કીની વાયુ  સેનાએ રવિવારના રોજ સીરિયાઈ સીમા પર એક અજ્ઞાત ડ્રોનને નષ્ટ  કરી દીધું છે. આ દ્રોણે ઘણીવાર તુર્કીના વાયુક્ષેત્રનું ઉલ્લંઘન  કર્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.તુર્કીના રક્ષા  મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સેનાએ સીમા નજીક ડ્રોનની શોધ કરી હતી જે તુર્કી વાયુ વિસ્તારમાં 6 વાર ઘુસી આવ્યું હતું। જેને અંતમાં એસ-16 લડાકુ વિમાનોએ નષ્ટ કર્યું હતું।

          રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે શનિવારના રોજ 6વાર તુર્કીના વાયુ વિસ્તારનો ઉલ્લંઘન કરનાર માનવરહિત  વાયુ વાનને દેશના બે એફ-16 લડાકુ વિમાનો પર પછાડ્યું હતું। તેમને પોતાના અધિકારીક ટ્વીટર  એકાઉન્ટ પર આ ડ્રોનના ફોટા શેર કર્યા છે.

(7:22 pm IST)