Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ચીનમાં ગરમીએ 60 વર્ષનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી:ચીનમાં ગરમીનો ખુબજ કહેર વધી રહ્યો છે ગયા લગભગ દશકાનો રેકોર્ડ તૂટી ગયો છે 1961 પછી પ્રથમવાર દેશનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની ઉપર પહોંચી ગયું છે મોસમ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 55 સ્ટેશનોથી આ રેકોર્ડ કરવામાં આવેલ તાપમાનના વિશ્લેષણ પછી આ વાતની જાણકારી અપાઈ છે સામાન્ય વર્ષોની તુલનામાં આ વર્ષે જૂનથી લઈને ઓગસ્ટ સુધીમાં ખુબજ તાપમાન વધેલું જોવા મળી રહ્યું છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે.

(6:09 pm IST)