Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

અમેરિકી સાંસદે ચીનના અધિકારીઓ પર પ્રતિબંધની માંગ કરી

નવી દિલ્હી: અમેરિકી સાંસદોએ ડોનાલ્ડ ટ્રંપના પ્રશાસનનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તે ચીનના સુદૂરવર્તી પશ્ચિમ શિનજિયાંગ વિસ્તારમાં મુસ્લિમ અલ્પસંખ્યક સમુદાયના લોકોને નજરબાદ કરવામાં લિપ્ત ચીનના અધિકારીઓ પર પ્રતિબંધ લગાવશે ફ્લોરિડાથી સિનેટર માર્કો રુબિયોએ આ વાતની ઘોષણા કરી છે.એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકી સાંસદોએ આ પ્રસાશનનો વિરોધ કર્યો છે.

(6:08 pm IST)