Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

જર્મનીથી પોતાના 6400 સૈનિકોને પરત બોલાવશે અમેરિકા

નવી દિલ્હી: અમેરિકા જર્મનથી લગભગ 6400 સૈનિકોને પરત બોલાવી રહી છે તેમજ લગભગ 5600 સૈનિકો યુરોપના અન્ય દેશોમાં મોકલવામાં આવશે। અમેરિકી રક્ષા નેતાઓએ પેટાગનની એક યોજના વિષે વાત કરતા બુધવારના રોજ આ વાતની જાણકારી આપી હતી આ નિર્ણય  જર્મનીથી સૈનિકોને પરત બોલાવવાની ઈચ્છાને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. મોટી સંખ્યામાં સૈનિકો ઇટલી મોકલવામાં આવશે તેમજ થોડાક જર્મનીથી બેલ્જીયમમાં અમેરિકી યુરોપીય  જશે.

(5:57 pm IST)