Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ઉતરી જાપાનમાં થયેલ વિસ્ફોટમાં એક શખ્સનું મૃત્યુ:17 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:ઉતરી જાપાનના એક શહેરમાં બુધવારના રોજ સવારના સમયે થયેલ વિસ્ફોટમાં એક શખ્સનું ઘટનાસ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું તેમજ અન્ય 17 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

      વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળ પર આગ લાગી હોવાની કોઈ પણ સાબિતી મળી રહી નથી.ઘાયલ લોકોમાંથી બે ની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:50 pm IST)