Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ઈજિપ્તની કોર્ટે એકસાથે ૭૫ને ફાંસી ફટકારી

ઈજીપ્તની એક અદાલતે લોકશાહી રીતે ચૂંટાયેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સીના તખ્તા પલટ વિરૂદ્ધ ૨૦૧૩માં વિરોધ કરવાના મામલે પ્રતિબંધિત મુસ્લિમ બ્રધર હુડના નેતા મોહમ્મદ બદી સહિત ૭૫ લોકોને મોતની સજા સંભળાવી છે : હવે અદાલત આ નિર્ણયને વિચાર માટે સર્વોચ્ચ ધાર્મિક નેતા પાસે મોકલશે પણ તેમનો વિચાર અદાલતને બંધનકર્તા નહિં બને.

(3:46 pm IST)