Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પ્રિન્સ ચાર્લ્સે પ્રિન્સેસ ડાયનાને આપેલ કારની હરરાજી

 લંડનઃ ૧૯૮૧નાં મોડલની એક ફોર્ડ એસ્કોર્ટ કાર ગઇકાલે ઇંગ્લેન્ડમાં હરરાજીમાં ૭૩ હજાર અમેરિકી ડોલરમાં વેંચવામાં આવેલ. આ કાર પ્રિન્સ ચાર્લ્સે પ્રિન્સેસ ડાયનાને ભેટમાં આપી હતી.

(3:41 pm IST)