Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

સાઉદી અરબમાં ફસાયા ઝારખંડના 41 મજુર

નવી દિલ્હી: ભારતીય મજ઼દૂરોના વિદેશમાં ફસાવવના કિસ્સા ઘણા સમયથી બહાર આવે છે. હવે સાઉદી અરબની રાજધાની રિયાદમાં ઝારખંડના હજારીબાગના વિષ્નુગઢ સહિત અનેક ગામના 41 મજદૂર ફસાયેલા છે.

આ મજ઼દૂરોએ 6 જુલાઈ 2016ના ટાવર લાઈનમાં કામ કરવા સાઉદી અરબમાં લઇ જવામાં આવ્યા હતા. મજ઼દૂરોએ એક નામી કંપનીમાં કામ કરવાના બહાને સાઉદી અરબમાં મોકલવામાં આવ્યા હતા. પણ તેમને લઇ જઈને બીજી કંપનીમાં એટીસી દ્વારા ચાલી રહેલ કન્સ્ટ્રક્શન સાઈટમાં કામ કરવા માટે મુકવામાં આવ્યા હતા. મજ઼દૂરોને કામ કરવા માટે ઓક્ટોમ્બર 2017 સુધીનો પગાર આપવામાં આવ્યો અને 9 મહિનો પગાર હજુ ચુકવ્યો નથી.

(8:04 pm IST)