Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

હાઇબ્લડ-પ્રેશર અને હાર્ટ-ડિસીઝનું જોખમ ટાળવું હોય તો ઊંઘની બાબતમાં સજાગ થઇ જાય ગર્લ્સ

નવી દિલ્હીતા ૩૦ : સ્ત્રી અને પુરૂષ બન્ને માટે ઊંઘ મહત્વની છે, પરંતુ સ્ત્રીઓમાં અપુરતી અને અલેલવાળી ઊંઘથી શરીર પર માઠી અસરો જલદી દેખા દે છે. અમેરિકાની કોલંબિયા યુમિવર્સિટીના ઇવિંગ મેડિકલ સેઝટરના  નિષ્ણાંતોનું કહેવું છે કે લગભગ ત્રીજા ભાગના પુરૂષોને પુરતી ધ્ંઘ નથી મળતી. સ્ત્રીઓમાં અુને કારણે મોટી સમસ્યા થઇ શકે છે.અભ્યાસમાં જોવા નળ્યું છે કે ઊંઘની લાંબા ગાળે ચાલી આવતી સમસ્યા પુરૂષો કરતા સ્ત્રીઓમાં બમણી માત્રામાં હોય છે. અપૂરતી ઊંઘ અને અનિદ્રાજી સમસ્યાને કારણે સ્ત્રીઓમાં મોર્મોનલ બદલાવો બહુ ઝડપથી થાય છે. જે સ્ત્રીઓમાં માઇલ્ડ સ્લીપ-એપ્નીઆ હોય છે. તેઓ આઠથી નવ કલાકની ઊંઘ પછી પણ ઊંચુ બ્લડ-પ્રેશર ધરાવે છે. અપુરતી ઊંઘના કારણે સ્ત્રીઓના લોહીમાં પ્રો-ઈન્ફલમેટરી પ્રોટીનની હાજરી વધુ હોય છે ન. કાર્ડિયોવેસ્કયુલર હાર્ટ ડિસીઝની સંભાવના વધારે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે પૂરતા કલાકોની ઊંઘ નહી પણ શરીરને પૂરતો આરામ મળે એવી સાઉન્ડ સ્લીપ મળે એે સ્ત્રીઓ માટે વધુ મહત્વનું છે.

(2:42 pm IST)