Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ઓક્ટોબર સુધીમા તૈયાર થઇ શકે છે કોરોનાની વેક્સીન તૈયાર

નવી દિલ્હી:વૈશ્વિક દવા પ્રમુખ ફાઇઝરનું માનવું છે કે કોવીડ-19ને રોકવા માટે એક વૈકસીન ઓક્ટોબર સુધીમાં તૈયાર થઇ શકે છે. કંપનીના સીઈઓ એલ્બર્ટ બોરલાએ આ વાતની જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

ફાઇઝર જર્મન એમઆરએનઈ કંપની બાયોએનટેકના સહયોગથી કોવીડ-19ને રોકવા માટે બીએનટી 162 વૈકસીન કાર્યક્રમના માટે અમેરિકા અને યુરોપમાં ક્લિનિકલ પરીક્ષણ કરી રહ્યું છે.

(6:54 pm IST)