Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પાકિસ્તાને આજથી શરૂ કરી ડોમેસ્ટિક એરલાઇન

નવી દિલ્હી: કોરોનાના કારણે વિશ્વની મોટાભાગની એરલાઈન્ડો ગ્રાન્ડેડ થઇ ગઇ હતી. ભારતમાં હજુ ડોમેસ્ટીક એરલાઈન શરુ થઇ છે અને વિેદશી ઉડાન ઓક્ટોબરમાં શરુ થશે તેમ મનાય છે પરંતુ પાકિસ્તાને આજથી તેની આંતરરાષ્ટ્રીય ઉડાનો શરુ કરવાની જાહેરાત કરી છે અને સૌપ્રથમ તે ઇરાન અને સાઉદી અરેબિયા સાથેની ઉડાનને મંજૂરી આપશે. જો કે પશ્ચિમના દેશોએ હજુ પાકિસ્તાની એરલાઈનને મંજૂરી આપી નથી.

(6:54 pm IST)