Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

મસ્તીમાં કરેલ કામ આ શખ્સ માટે આફત બની ગયું

નવી દિલ્હી: ઘણા લોકોના મગજમાં અલગ ને અલગ વિચાર ચાલતા હોય છે અને ચક્કરમાં તે ઘણીબધી અજુગતી હરકત કરતા હોય છે જે તેમના પર ભારે પડતી હોય છે આવી એક ઘટના ફ્લોરિડામાં  બની છે અને ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે તેમાં જાણવામાં આવી રહ્યું છે કે શખ્સ હોટલમાં શોર્ટ પહેરીને એક સિંકમાં નીચે ઉતરી ગયો હતો અને પછી જાણવામાં આવ્યું કે પાણી ખુબજ ઊંડું અને ગરમ હતું  ઘટનાનો કોઈકે  વિડીયો બનાવી લઈને તેને સોશિયલ મીડિયામાં શેર કરી દીધો હતો અને કારણોસર શખ્સને પોતાની નોકરી ગુમાવી દેવાની નોબત આવી છે.

(6:05 pm IST)