Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

પાકિસ્તાને આતંક સંગઠન જૈશના 6 સભ્યોની ધરપકડ કરી

નવી દિલ્હી: આતંકવાદને લઈને વૈશ્વિક મંચ પર બુરી રીતે ઘેરાયેલ પાકિસ્તાને પ્રતિબંધિત દહશતગર્દ સંગઠન માટે ફંડિંગ મેળવવાના આરોપસર આતંકી સંગઠન જૈશ--મહોમ્મ્દના 6 લોકોની ધરપકડ કરી છે. પાકિસ્તાને પગલું દુનિયા આખીમાં ટેરર ફાઇનાઇસિંગ પર રોક લગાવવાના દબાવના ચાલતા ઉઠાવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. પાકિસ્તાનના પંજાબ સુબેના આતંક રોધી વિભાગે છાપેમારીની કાર્યવાહી કરતા ગુજરાવાલા જૈશ--મહોમ્મ્દના 6 આતંકવાદીઓની ધરપકડ કરી છે.

(6:02 pm IST)