Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

Cooking Tips ! વાંચો રસોઈ બનાવવાના માટે સરળ ઉપાયો

જ્યારે કુકીંગ ટીપ્સની વાત કરવામાં આવે ત્યારે બધા લોકો ચોક્કસ તે ટીપ્સને વાંચવાનું પસંદ કરે છે. કેમકે તે ટીપ્સ દ્વારા લોકો સરળતાથી ઝટપટ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે.

 ફટાફટ ટામેટાનું સૂપ બનાવવા માટે એક કુકરમાં ધોયેલા ટામેટા અને મીઠું નાખી બાફવા મુકો. આ બફાઈ એટલે મિકસરમાં પીસી તેનું જ્યૂસ બનાવી લો.

 તમારા રસોઈમાં હંમેશા ૫ તી ૮ બાફેલા બટાટા રાખો. આનાથી તમે જ્યારે ઈચ્છો ત્યારે બટાટા વાળી હલકી-ફુલકી વાનગી બનાવી શકો છો.

(9:46 am IST)