Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

તો આ કારણોસર ઓસ્ટ્રેલિયાઈ સરકાર લાખો જંગલી બિલાડીઓને મારવા ઈચ્છે છે

નવી દિલ્હી:હાલમાં ઓસ્ટ્રેલિયાઈ સરકાર દુનિયા આખીમાં બિલાડી પ્રેમીઓના નિશાન પર છે કારણ કે ઓસ્ટ્રેલિયાએ પોતાને ત્યાં ઉપસ્થિત જંગલી બિલાડીઓને ખતમ કરી દેવાની ઘોષણા કરી છે એમના માટે સરકારે લાખો જંગલી બિલાડીઓને મારવા માટે જમીન પર હવાઈ જહાજથી ઝેરીલા સોર્સની છટકાવ કરવાનો નિર્ણય કર્યો છે. જેને ખાઈને બિલાડીઓ ખતમ થઇ જશે આવું સરકાર એટલા માટે કરી રહી છે કારણ કે ત્યાં બિલાડીઓની સંખ્યા ખુબજ વધી ગઈ છે અને તેના શિકારથી વિસ સ્તનધારી જીવ પ્રજાતિઓ વિલુપ્ત થઇ ચુકી છે.

(6:37 pm IST)