Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સાઉદી અરેબિયાએ હુતી વિદ્રોહીઓનો મિસાઈલ હુમલો અસફળ કર્યો

નવી દિલ્હી:સાઉદી અરબની હવાઈ રક્ષા પ્રણાલીએ રિયાદ અને યમન સીમા પર એક શહેરમાં હુતી વિદ્રોહીઓનો મિસાઈલ હુમલો અસફળ કરી દીધો છે.સાઉદી અરબ પર આ પહેલા પણ મોટા મોટા હુમલા શનિવારના રોજ મધ્ય રાત્રીના સમયે કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે હુતી વિદ્રોહીઓએ  સપ્ટેબરમાં સાઉદી તેલ જગ્યા પર બે વાર હુમલોનકરીને રાજ્યમાં હિંસાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

                 ઈરાન ગઠબંધનના વિદ્રોહીઓએ હુમલાના લગભગ 15 કલાક પછી આ હુમલાની જવાબદારી લીઘી હોવાનો દાવો કર્યો છે એક વિદ્રોહી પ્રવક્તાએ તેને પોતાની તરફથી સૌથી મોટા ઓપરેશનનું નામ આપ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:17 pm IST)