Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ક્યુબાના પૂર્વી વિસ્તારમાં હેલીકૉપટર ક્રેશ થતા 5 લોકોના મોત

નવી દિલ્હી:ક્યુબાના પૂર્વી વિસ્તારમાં એક હેલીકૉપટર ક્રેશ થવાના કારણોસર તેમાં સવાર 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ક્યુબાની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારના રોજ બપોરના સમયે આ ઘટના બની હતી જયારે હેલીકૉપટર હોલગ્વીન પ્રાંતના ગુઆતનામો જઈ રહ્યું હતું હેલીકૉપટર કહેવાતી રીતે એક પર્વતીય વિસ્તારમાં દુર્ઘટનાનું શિકાર બન્યું હતું.આ ઘટના અંગે તપાસ ચાલી રહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:43 pm IST)