Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

જળવાયું પરિવર્તનના કારણે વધુ શકે છે વાવાઝોડાની શક્યતા

નવી દિલ્હી: નાસાએ એક સંશોધનમાં દાવો કર્યો છે કે જળવાયું પરિવર્તનના કારણે  ઉષ્ણકટિબંધીય મહાસાગરોનું તાપમાન વધવાના કારણે  વર્ષના અંત સુધીમાં ભારેમાં ભારે  વરસાદ અને ભયાનક વાવાઝોડાની આશંકા જણાઈ રહી છે અમેરિકાના નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના નેતૃત્વ હેઠળ આ સંશોધન કરવામાં આવ્યું છે. સમુદ્રમાં તાપમાન ખુબજ ગંભીર હોવાના કારણે ભયાનક વાવાઝોડાની આશંકા જણાઈ રહી છે.

 

 

 

(6:22 pm IST)