Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ગરમીથી બચવા માટે બાથરૂમમાં શૉવર લેવા ઘુસી ગયો અજગર

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં વધારે પડતી ગરમીના કારણે અથવા તો ચોમાસાની ઋતુમાં મગર તેમજ ઝેરીલા સાપ અને અજગર  ઘર સુધી પહોંચી જતા હોવાની ઘટના સામાન્ય બનતી જાય છે હાલમાં ભીષણ ગરમીના કારણે લોકોના ઘરમાં ખુબજ સાપ નીકળી રહ્યા છે એવામાં એક ઘટના એવી બની છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગશે।ઓસ્ટ્રેલિયામાં ગરમીથી બચવા માટે એક અજગર બાથરૂમમાં શાવર લેવા ઘુસી ગયેલ નજરે પડી રહ્યો છે આ ઘટના ઓસ્ટ્રેલિયાના સાઉડન કવિનલેન્ડમાં એક પરિવારની સાથે બની છે.

 

 

(6:23 pm IST)