Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ઓસ્ટ્રેલિયામાં હજારો માછલીઓના મોતથી સફેદ બની ગઈ નદી

નવી દિલ્હી: ખુબજ ગરમીના કારણે ઓસ્ટ્રેલિયામાં એક નદીમાં હજારો માછલીઓ મૃત્યુ પામવાના કારણે નદી સફેદ બની ગઈ છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માછલીઓના મૃત્યુનો સિલસિલો હજુ પણ યથાવત રહી શકે તેમ છે. આ મામલે ઓથોરિટીએ ચેતવણી પણ આપી છે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો અને ફોટો ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

(6:20 pm IST)