Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પાકીસ્તાન સુપ્રીમ કોર્ટએ પાક-તુર્ક એજયુકેશન ફાઉન્ડેશનને આતંકી સંગઠન જાહેર કર્યુ

પાકિસ્તાની સુપ્રીમ કોર્ટએ પાક-તુર્ક ઇન્ટરનેશનલ કૈગ એજુકેશન ફાઉન્ડેશન (પીટીઆઇસીઇએફ) ને આતંકવાદી સંગઠન જાહેર કર્યુ છે.  સુપ્રીમ કોર્ટએ  સરકારને અમેરીકામાં આવેલ મુસ્લિમ મૌલાના અને શિક્ષક ફતહુલ્લાહ ગુલેનથી જોડાયેલ તુર્કીની ચેરીટી સંસ્થા પીટીઆઇસીઇએફ પર પ્રતિબંધ લગાવવા એના સ્કુલો અને બેંક ખાતાની તુર્કીમારીફ ફાઉન્ડેશનને સોપવા ના નિર્દેશ આપ્યા છે.

(10:45 pm IST)