Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રેપ અને સેકસના સિક્રેટ વીડિયોઝ શેયર કરવા મામલે દક્ષિણ કોરીયાઇ સંગીતકારને ૬ વર્ષની જેલ

દક્ષિણ કોરીયાની એક કોર્ટએ એક મહિલાને રેપ અને સેકસ વિડીયો બનાવવાને લઇ સંગીતના જુંગ જુન-યંગ( ૩૦) ને  ૬ વર્ષની જેલની સજા સંભળાવી છે.

જૂંગની માર્ચમા ધરપકડ કરવામાં આવી હતી એમને અન્‍ય મહિલાઓ સાથે સેકસ દરમ્‍યાન  ગુપચૂપ રીતે વીડીયોઝ બનાવી એમને ગેરકાયદે રીતે ફેલાવવા માટે પણ દોષી ગણવામાં આવ્‍યો છે.

(10:36 pm IST)