Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

પૂરતા પુરાવા નથી કે સાઉદી પ્રિન્સએ પત્રકારની હત્યાનો આદેશ આપ્યો હતોઃ યુએસ વિદેશ મંત્રી

અમેરીકી વિદેશ મંત્રી માઇક પોમ્પેઓ એ કહ્યું કે આ વાતના કોઇ પુરતા પુરાવા નથી કે સઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમદ બિન સલમાનએ તુર્કીમાં આવેલ સાઉદી દુતાવાસમાં પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના આદેશ આપ્યો. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા પ્રમાણે સીઆઇએ એ તપાસમાં જાણ્યુ કે ખાશોગીની હત્યાનો આદેશ બિન સલમાનએ દીધો હતો.

(11:47 pm IST)