Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

પાકિસ્તાનને ચીન અને સાઉદી અરબ તરફથી મદદ મળીઃ આઇએમએફ પાસે ૧ર અબજ ડોલરની સહાયતા માંગીઃ પાક નાણા મંત્રી

પાકિસ્તાની નાણા મંત્રી અસદ ઉમરએ કહ્યુ છે દેશને આઇએમએફ પાસેથી રાહત પેકેજ લેવાની કોઇ ઉતાવળ નથી. જો આમાં બે મહીનાનો સમય લાગે તો પણ અમન કોઇ ચિંતા નથી. હાલમાં જ પાકિસ્તાનને ચીન અને સાઉદી અરબ તરફથી મદદ મળેલ છે.

(10:14 pm IST)