Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

હવે ચીન પાણીમાં દોડાવશે બુલેટ ટ્રેન: 77 કિલોમીટર સુધી અંડર વોટર દોડશે ટ્રેન

બીજિંગ : ચીનની સરકારે દેશમાં પહેલી અંડરવોટર બુલેટ ટ્રેનનાં નિર્માણ સંબંધિત યોજનાને મંજુરી આપી છે. CNNના રિપોર્ટ અનુસાર આ બુલેટ લાઇન શંઘાઇના કિનારાના શહેર નિંગબોને પૂર્વી કિનારાના દ્વીપસમુહ જૌશાન સાથે જોડશે

  . આ પ્રસ્તાવિત અંડર વોટર સુરંગ 77 કિલોમીટર યોંગ ઝૂ રેલ્વે યોજનાનો હિસ્સો હશે, જેનો ઉદ્દેશ્ય પર્યટનમાં વધારો કરવાનો છે.સાથે ઝોઝિયાંગ પ્રાંતમાં બે કલાકની સુરંગ 77 કિલોમીટર યોંગ-ઝોઉ રેલ્વે યોજનાનો હિસ્સો છે જેને પર્યટનને વધારવા અને પ્રાંતની અંદર બે કલાકના કમ્યુટ ઝોનનાં નિર્માણ કરવાનું છે.

(9:00 pm IST)