Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વાયરલ ટેસ્ટમાં પાકિસ્તાનની હકીકત સામે આવી: ફોનથી સસ્તા મળી રહ્યા છે ખતરનાક હથિયાર

નવી દિલ્હી: પોતાની સુરક્ષા માટે એક રિવોલ્વર ખરીદવી હોઈ તો તેના માટે લાયસન્સ માટે પોલીસ અને પ્રશાસનના ઘણાબધા ધક્કા ખાવા પડતા હોઈ છે અને જો લાયસંસ મળી પણ જાય તો એક સારી રિવોલ્વર ખરીદવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડતો હોય છે.પરંતુ એક દેશ એવો પણ છે કે જ્યાં મોબાઈલ કિંમત કરતા પણ ઓછી કિંમતમાં એકે-47 રાઇફલ મળી શકે છે અને એ દેશ આપનો પાડોશી દેશ પાકિસ્તાન આ વાતના સમાચાર હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે જે મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં મોબાઈલની કિંમતથી પણ ઓછી કિંમતમાં રાઇફલ મળી આવે છે.

 

 

 

 

(6:11 pm IST)