Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

આ મહિલાને સલામ: એંટાર્કટિકાના ગ્લેશિયર પર ઉડાન ભરી

 નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની રહેવાસી હીંદર  સ્વાન એન્ટાર્કટિકાના ગ્લેશિયરની ઉપર ઉડાન ભરનાર પ્રથમ મહિલા બની છે હિદરે વિગસૂટ પહેરીને એટાર્કટિકાના ગ્લેશિયર પર ઉડાન ભરી છે તેને શેર કરેલ ફોટો ઉપરથી તેને સ્કાઈડાઇવિંગનો અનુભવ તેને શેર કર્યો છે કારણ કે આ પહેલા તેને આ કયારે પણ કર્યું નથી.હીંદરની સાથે તેમના પતિએ પણ ઉડાન ભરી છે અને ત્યાંનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયન હોવાનું માલુમ પડી રહ્યું છે ઉડાન ભરવાની સમયે તેની સ્પીડ અંદાજે 112 કિલોમીટર પ્રતિકાલકની હતી.હીંદરનું કહેવું છે કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

(6:10 pm IST)