Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કાબુલમાં હવાઈ હુમલામાં 32ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના દક્ષિણી પ્રાંત હેલમંડમાં વિદેશી સુરક્ષા બળોએ હવાઈ હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા 16 નાગરિકો અને 16 તાલિબાની આતંકવાદી મોતને ભેટ્યા છે સરકારી અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હવાઈ હુમલો ગરમસીર જિલ્લામાં કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક લોકોના કહેવા મુજબ અભિયાનમાં લગભગ 30 જેટલા નાગરિકોના મોત નિપજ્યા છે અફઘાનિસ્તાન લાંબા સમયથી અસ્થિરતાથી પરેશાન થઇ રહ્યું છે.અફઘાનિસ્તાન સરકાર તાલિબાન અને આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ સંઘર્ષ પણ કરી રહી છે.

 

(6:10 pm IST)